Programmes & Schemes

ગુજરાત રાજય જમીન વિકાસ નિગમની યોજનાકીય તથા સહાયની માહિતી
ક્રમ યોજના નું નામ, નંબર અને અમલીકરણ જીલ્લાઓ યોજનાની કામગીરીનો હેતુ સહાયનું ધોરણ
એસ.એલ.સી.-૧
બીન આદિજાતિ વિસ્તારમાં પાળાબાંધવા,નળા છાંદવા ઢોળાવ ખેતી વિગેરે સહિત જમીન સંરક્ષણ
તમામ જીલ્લા માટે
પાળા બાંધવા નાળા છાંદવા/ જળ સંગ્રાહકની વિવિધ માવજતો ટેરેસીંગ જમીન સમતલ કરવી સામાન્ય ખેડુત ખાતેદારો માટે ૫૦% સહાય અને ૫૦% કે જે શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સ લાભાર્થી ફાળો. સરકારી કે પંચાયત જમીનમાંકામગીરી માટે ૨૦% રકમ ગ્રામ પંચાયત પાસેથી શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સ લેવાની રહે છે
એસ.એલ.સી.-ર (ખાસ અંગભૂત યોજના)
અનુસુચીત જાતિ ધરાવતા જીલ્લામાં પાળાબાંધવા, નળા છાંદવા ઢોળાવ ખેતી વિગેરે સહિત જમીન સંરક્ષણ
પાળા બાંધવા નાળા છાંદવા/ જળ સંગ્રાહકની વિવિધ માવજતો ટેરેસીંગ અને જમીન સમતલ કરવી એસ.સી. ખાતેદારો માટે ૭૫% સહાય અને ૨૫% શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સ લાભાર્થી ફાળો.
એસ.એલ.સી.-૩
રાજય માં આદિજાતિ વિસ્તાર ધરાવતા જીલ્લામાં પાળા બાંધવા, નળા છાંદવા,ઢોળાવ ખેતી વિગેરે સહિત જમીન સંરક્ષણ
પાળા બાંધવા નાળા છાંદવા/ જળ સંગ્રાહકની વિવિધ માવજતો ટેરેસીંગ અને જમીન સમતલ કરવી એસ.ટી. ખાતેદારો માટે ૭૫% સહાય અને ૨૫% શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સ લાભાર્થી ફાળો.
એસ.એલ.સી.-૪
આદિજાતિ વિસ્તાર માં સુરત, વલસાડ, ભરૂચ, વિગેરે જીલ્લાઓ માં ડાંગરની ખેતી માટે કયારી બનાવવી
ડાંગરની કયારી બનાવવી એસ.ટી. ખાતેદારો માટે ૭૫% સહાય અને ૨૫% શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સ લાભાર્થી ફાળો.
એસ.એલ.સી.-૫
ડાંગ જીલ્લામાં સ્ટેપ પધ્ધતિથી જમીનને ખેતી માટે તૈયાર કરવા માટેની યોજના
સ્ટેપ પધ્ધતિથી જમીનને ખેતી માટે તૈયાર કરવી ડાંગી ખેડૂત ખાતેદારો માટે ૧૦૦% સહાય
એસ.એલ.સી .૨૮
મોટી સાઈઝની ખેત તલાવડી /સીમ તલાવડી( તમામ જીલ્લા માટે)
ખેત તલાવડી/ સીમ તલાવડી બનાવવી તમામ ખાતેદારો માટે ૯૦% સહાય અને ૧૦% રકમ જે શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સ જમા કરાવવાની રેહશે
એસ.એલ.સી.-૨૯
વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચર (તમામ જીલ્લા માટે)
જળ સંગ્રાહ્ક સ્ટ્રક્ચર (અર્ધન/ મેશનરી સ્ટ્રક્ચર), બનાવવા તમામ ખાતેદારો માટે ૮૦% સહાય અને ૨૦% શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સ લાભાર્થી ફાળો.
એસ.એલ.સી.-૩૦
તળાવો ઉંડા કરવા ની યોજના અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમી દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને કચ્છ
તળાવો ઉંડા કરવા તથા નવા બનાવવા ૯૦% સહાય ૧૦% એડવાન્સ ફાળો
એસ.એલ.સી.-૩૧ ક્ષાર અંકુશ નિવારણ યોજના
રાજયના અમદાવાદ, જુનાગઢ, જામનગર, ભાવનગર, રાજકોટ, અમરેલી, કચ્છ, પોરબંદર, દેવભૂમી દ્વારકા, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લા માટે
ક્ષાર નિયંત્રણ પધ્ધતી જેવી કે, રેકલેમેશન બંડ સોઇલ મેનેજમેન્ટ જેવી કે, ફિલ્ડ બંડીગ, લેન્ડ શેપીંગ, લેન્ડ લેવલીંગ, લીલો પડવાશ રીચાર્જીંગ સ્ટ્રક્ચર (અર્ધન/ મેશનરી સ્ટ્રક્ચર), પરકોલેશન ટેન્ક, ખેત તલાવડી ૧૦૦% સહાય
૧૦ એસ.એલ.સી.-૩૨ કોતર સુધારણા યોજના

રાજયના ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, આણંદ, મહીસાગર, અમરેલી, સુરત,તાપી, બનાસકાંઠા જિલ્લા
ખાનગી જમીન, બડીંગ, ટેરેસીંગ, લેન્ડ લેવલીંગ, પેરીફેરીયલ બડીંગ, વોટર રીચાર્જીંગ સ્ટ્રક્ચર

બિન ખેડાણ જમીન વો.હા.સ્ટ્રક્ચર, લુઝ બોલ્ડર, નાલા પ્લગીંગ, મેશનરી સ્ટ્રક્ચર
તમામ ખાતેદારો માટે ૮૦% સહાય અને ૨૦% રકમ જે શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સ જમા કરાવવાની રેહશે
પંચાયતની જમીનોમાં ૯૦% સહાય ૧૦% રકમ જે શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સમાં જમા કરાવવાની રેહશે જ્યારે સરકારી જમીનોમાં ૧૦૦% સહાય પ્રમાણે કામગીરી કરવાની રહેશે.
૧૧ એસ.એલ.સી.-૧૯
ભાલ વિસ્તાર વિકાસ યોજના (રાજયના અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ અને ભાવનગર જિલ્લા માટે )
ફિલ્ડ બંડીગ, લેન્ડ શેપીંગ, લેન્ડ લેવલીંગ, ખેત તલાવડી,લીલો પડવાશ,સીમ તલાવડી જમીન સુધારણા માટે જીપ્‍સમ તમામ ખાતેદારો માટે ૯૦% સહાય અને ૧૦% કે જે શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સ લાભાર્થી ફાળો.
૧૨ એસ.એલ.સી.-ર૦
આદિજાતિઓ ના વિકાસ માટે રાજયના આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લા માટે
પાળા બાંધવા નાળા છાંદવા/ જળ સંગ્રાહકની વિવિધ માવજતો ટેરેસીંગ જમીન સમતલ કરવી આદિજાતિ ખેડૂત ખાતેદારો માટે ૭૫% સહાય અને ૨૫% રકમ એડવાન્સ લાભાર્થી ફાળો
૧૩ એસ.એલ.સી.ર૧
એસેટ મરામતની યોજના ( તમામ જીલ્લા માટે)
જુના સ્ટ્ર્કચરોની મરામત કરી પાણી સંગ્રહ શક્તિ નો વધારો કરવો ૧૦૦ % સહાય
૧૪ એસ.એલ.સી.-ર૫
આદિજાતિ ઓ ના વિકાસ માટે ખાસ યોજના રાજયના પંચમહાલ જિલ્લાના ધોધંબા, કડાણા અને સંતરામપુર તાલુકા, દાહોદ જિલ્લાના ગરબાડા, ધાનપુર તાલુકો, વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર તાલુકા, નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં નર્મદા જિલ્લાના નસવાડી, છોટાઉદેપુર ક્વાંટ તાલુકા, તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, નિર્ઝર, વ્યારા તાલુકામાં અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં
ખાનગી જમીન, બડીંગ, ટેરેસીંગ, લેન્ડ લેવલીંગ, પેરીફેરીયલ બડીંગ, વોટર રીચાર્જીંગ સ્ટ્રક્ચર

બિન ખેડાણ જમીન વો.હા.સ્ટ્રક્ચર, લુઝ બોલ્ડર, નાલા પ્લગીંગ, મેશનરી સ્ટ્રક્ચર
૮૫% સહાય ૧૫% રકમ જે શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સ માં જમા કરાવવાની રેહશે

૯૫% સહાય ૫% રકમ જે શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સમાં જમા કરાવવાની રેહશે જ્યારે સરકારી જમીનોમાં ૧૦૦% સહાય પ્રમાણે કામગીરી કરવાની રહેશે.
૧૫ એસ.એલ.સી. ૩૩
આર.વી.પી.યોજના (નદીખીણ યોજના) દાહોદ,પંચમ્હાલ,નર્મદા,વલસાડ,બનાસકાંઠા,તાપી અને સાબરકાંઠા જીલ્લાનો નદી ખીણ વિસ્તાર
પાળા બાંધવા, નાળા છાંદવા/ જળ સંગ્રાહકની વિવિધ માવજતો ટેરેસીંગ,જમીન સમતલ કરવી ૯૦% સહાય અને ૧૦% રકમ જે શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સ જમા કરાવવાની રેહશે
૧૬ ભાસ્મીક/ આલ્કલી જમીન નવસાધ્ય પરિયોજના
રાજયના અમદાવાદ, પાટણ, ખેડા, મહેસાણા, બનાસકાંઠા અને વડોદરા જિલ્લા માટે
ફિલ્ડ બંડીગ, લેન્ડ શેપીંગ, લેન્ડ લેવલીંગ, ખેત તલાવડી,લીલો પડવાશ,જમીન સુધારણા માટે જીપ્‍સમ તથા જળ સંગ્રાહકની વિવિધ માવજતો ૯૦% સહાય અને ૧૦% રકમ જે શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સ જમા કરાવવાની રેહશે
૧૭ જળ સંગ્રહના સ્ત્રોતમાંથી કાં૫ દૂર કરવાની યોજના
(તમામ જીલ્લા માટે)
જળ સંગ્રહના સ્ત્રોતમાંથી જમા થયેલ કાં૫ દૂર કરી પાણીની સંગ્રહ શક્તિનો વધારો કરવો ૧૦૦% સહાય
૧૮ અંબાજીથી ઉમરગામ વચ્ચેના વિસ્તારમાં ખેતતલાવડી/જળસંગ્રાહકસ્ત્રોત માટેની યોજના બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અને ભરૂચ જીલ્લા માટે ખેત તલાવડી/સીમ તલાવડી જળ સંગ્રાહક સ્ટ્રક્ચર (અર્ધન/ મેશનરી) બનાવવા તમામ ખેડૂત ખાતેદારો માટે ૯૦% સહાય અને ૧૦% કે જે શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સ લાભાર્થી ફાળો.
૧૯ માન. મુખ્ય મંત્રીશ્રી દ્વારા સુચિત આદિજાતિ વિસ્તારના તાલુકાઓમાં સંકલિત વિકાસ યોજના રાજયના ૫છાત બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકો, સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકો અને અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં પાળા બાંધવા નાળા છાંદવા/ જળ સંગ્રાહકની વિવિધ માવજતો ટેરેસીંગ જમીન સમતલ કરવી, ખેત તલાવડી, સીમ તલાવડી વિગેરે. તમામ ખેડૂત ખાતેદારો માટે ૯૦% સહાય અને ૧૦% કે જે શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સ લાભાર્થી ફાળો.
૨૦ ડાર્ક ઝોન વિસ્તારમાં ભુગર્ભ જળ ઉંચા લાવવા માટે પરકોલેશન ટેંક બનાવવાની યોજના રાજયના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, અમીરગઢ, દાંતીવાડા, ધાનેરા અને ડીસા તાલુકાઓમાં, અરવલ્લી જિલ્લાના મેઘરજ અને મોડાસા તાલુકાઓમાં અને અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાઓમાં, પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં અને જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાઓમાં પરકોલેશન ટેન્ક બનાવવી તમામ ખેડૂત ખાતેદારો માટે ૯૦% સહાય અને ૧૦% કે જે શ્રમદાનના સ્વરૂપમાં કે એડવાન્સ લાભાર્થી ફાળો.
૨૧ ખેડૂતના ખેતરમાં પાણી સંગ્રહ સ્ત્રોત ઉભા કરવાની યોજના ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં પાણી સંગ્રહ સ્ત્રોત ઉભા કરવા સામાન્ય વર્ગના મોટા ખેડૂતો માટે ૫૦% સહાય, નાના અને સિમાંત ખેડૂતો માટે ૭૫% સહાય અને એસ.સી. તથા એસ.ટી. વર્ગના ખેડૂતો માટે ૭૫% સહાય અને બાકીની રકમ શ્રમદાનના રૂપે લાભાર્થી ફાળો. લાભાર્થી જાતે કામ કરવા સંમત હોયતો કરી શકે/ કરાવી શકે.

News